રાજકોટ શહેર ઉર્ષ વખતનાં માત્ર ૭૦ રૂપિયાની લેતી-દેતી મામલે માથાકૂટમાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી

રાજકોટ શહેર ઉર્ષ વખતનાં માત્ર ૭૦ રૂપિયાની લેતી-દેતી મામલે માથાકૂટમાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી રાજકોટ શહેર તા.૧૩.૬.૨૦૨૦ ના રોજ રાજકોટમાં બે દિવસ અગાઉ રાજકોટ શહેરના રોણકી ગામમાં હત્યાનો બનાવ સામે આવ્યો હતો. રોણકી ગામના અશોક છગનભાઇ રાઠોડ ગતરાત્રે પોતાના ઘરે ફળિયામાં ખાટલા પર સૂતા હતા. ત્યારે પાડોશમાં રહેતો અનિલ ઝીંઝુવાડિયા ધસી આવ્યો હતો. અને અશોકને પેટમાં છરીનો ઘા ઝીકીં હત્યા નીપજાવી હતી. જો કે, અનીલ દ્વારા જયારે અશોક ને મારવામાં આવ્યો હતો. ત્યારે છરીનો ઘા ઝીંકાતા અશોકે ચીસો પાડતા તેના પરિવારજનો બહાર દોડી આવ્યા હતા. પરિવારજનો બહાર આવતા હુમલોખોર … Continue reading રાજકોટ શહેર ઉર્ષ વખતનાં માત્ર ૭૦ રૂપિયાની લેતી-દેતી મામલે માથાકૂટમાં મિત્રએ મિત્રની હત્યા કરી હતી